Earthqauke In Delhi:દિલ્હી-NCRમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (14:51 IST)
દિલ્હી ભૂકંપઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આંચકા અનુભવાયા હતા. નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે ભૂકંપનું કેન્દ્ર હજુ સુધી શોધી શકાયું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર