×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ
શુક્રવાર, 9 માર્ચ 2018 (18:19 IST)
-
ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો
-
ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો
-
ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો
-
કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
-
ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.
-
ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
-
ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી - વેડમી (પુરણપોળી)
ઘરમાં બજાર જેવું દહીં જમાવવાની ટીપ્સ
ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ
પીળા દાંતથી છુટકારો મેળવવા અપનાવો આટલા ઘરેલુ ઉપાયો
રસોઈ ટિપ્સ - રસોડાની રાણી બનવા યાદ રાખો થોડીક ટિપ્સ
જરૂર વાંચો
ઓરેકલમાં હાહાકાર - રાતોરાત ખતમ થઈ 12000 કર્મચારીઓની JOB, શુ 'AI' ખાઈ રહ્યુ છે તમારી નોકરી
સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્યતા: 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ‘કિંગ ઓફ સાળંગપુર’નો જન્મોત્સવ ઉજવાયો
ભવાનીપુરમાં ગરજ્યા અમિત શહ, મમતાની વિદાય નક્કી છે, TMC ને બંગાળની ખાડીમાં ફેંકી દેવાની છે.
Iran-US War: ઓબામાએ ઈરાનને 1.7 અરબ ડોલર આપ્યા, મેં ડીલ ખતમ કરી અને સુલેમાનીને માર્યો... નહિ તો તેમની પાસે પરમાણુ બોમ્બ હોત - ટ્રમ્પ
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
ધર્મ
સોળ સંસ્કાર વિશે માહિતી
Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ
Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ
Hanuman Jayanti Vrat Katha: હનુમાન જયતિ પર જરૂર વાંચો આ પોંરાણિક વ્રત કથાઓ
Hanuman Jayanti Daan: હનુમાન જયંતિ પર રાશી મુજબ કરો દાન, બજરંગ બાલી વરસાવશે આશિર્વાદ
એપમાં જુઓ
x