- ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો.
- રાખો સાવધાની - જાયફળ ગરમ પ્રકૃતિની હોવાને કારણે સીમિત માત્રામાં રોજ 3-5 ગ્રામ જાયફળનુ સેવન કરવુ જ સારુ છે. આ ઉપરાંત સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિની કમી જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. તેનાથી પેટનો દુખાવો, ઉલટી જેવુ થવુ કે ગભરાટ થઈ શકે છે. તેના અધિક સેવનથી એલર્જી, દમા, કોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.