તમને જાણીને નવાઈ લાગશે કે તેના બીજા અનેક ઉપયોગ છે. વિક્સ વેપોરબ કપૂર, દેવદારનુ તેલ, નીલગીરી અર્ક અને પેટ્રોલિયમ જેલ જેવા શક્તિશાળી દવાઓનુ એક સંયોજન છે. આ આપણી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિરુદ્ધ પ્રભાવશાળી છે.
વજન ઘટાડવા માટે આ રીતે બનાવો અને લગાવો
- 2 ચમચી વિક્સ, અડધી ચમચી કપૂર પાવડર, 1 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી દારૂનુ એક મિશ્રણ બનાવી લો.
- એક નાનકડી વાડકીમાં આ બધી સામગ્રીને મિક્સ કરો અને આ પેસ્ટને તમારા પેટ પર લગાવો
-
- 5 મિનિટ માટે ધીરે ધીરે માલિશ કરો પછી તમારા પેટને પ્લાસ્ટિક શીટથી લપેટી લો.