જો તમે પણ ક્યારેય ખાવામાં કંઈક ખાસ અને ટેસ્ટી બનાવવા માંગો છો તો મલાઈ કોફતા એક સારુ ઓપ્શન છે. આ ડિશ સ્વાદમાં લાજવાબ હોવાની સાથે જ ઘરે પણ સહેલાઈથી બનાવી શકાય છે. જ્યારે પણ કોઈ ખાસ અવસર પર ઘરના લોકો કંઈક ખાસ બનાવવાનુ હોય તો મલાઈ કોફતા એક સારી ચોઈસ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે આ શાહી અને ક્રિમી ડિશ તમારા ઘરમાં સહેલાઈથી બનાવી શકો છો.