શિંગોડા કોકોનટ બરફી

ગુરુવાર, 3 એપ્રિલ 2025 (14:01 IST)
Singhara Coconut Barfi- 
 
તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે પેનમાં ઘી લગાવવાનું છે.
પછી શિંગોડાના લોટ નાખો ઉમેરો અને તેને સારી રીતે શેકો.

ALSO READ: વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી
લોટ શેકાઈ જાય પછી તેમાં પાણી અને ખાંડ ઉમેરી હલાવો.
થોડી વાર પછી તેમાં નારિયેળનો ભૂકો નાખીને મિક્સ કરો.
હવે એક પ્લેટમાં ઘી લગાવો અને આ મિશ્રણને સરખી રીતે ફેલાવો.
ઉપરથી બારીક સમારેલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગાર્નિશ કરો.

ALSO READ: નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-
અને તેને લગભગ 1 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.
અડધા કલાક પછી બરફી કાઢી, તેના ટુકડા કરી સર્વ કરો.


Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર