ઠંડક આપતી રેસીપી - કોકમની ચટણી

બુધવાર, 3 મે 2017 (15:37 IST)
કોકમની ચટણીમાં ખૂબ માત્રામાં ફાઈબર જોવા મળે છે. સાથે જ આ શરીરને ઠંડક પણ આપે છે. કોકમ ખાવાથી એસીડીટી થતી નથી. જાણો કોકમની ચટણી બનાવવાની વિધિ.
સામગ્રી - એક મુઠ્ઠી કોકમ 2. 2 લીલા મરચા, 1 ચમચી જીરુ, સ્વાદમુજબ મીઠુ, સ્વાદમુજબ ગોળ, અડધી નાની ચમચી આખા ધાણા. 
 
બનાવવાની રીત - 15 મિનિટ સુધી કોકમને ગરમ પાણીમાં પલાળીને રાખો 
2. પછી પાણીમાંથી કોકમ કાઢીને નિચોડી લો. 
3. હવે તેમા મીઠુ નાખો અને  મિક્સ કરી લો. તમારી કોકમની ચટણી તૈયાર છે. 
4. તેને રોટલી પરાઠા કે પછી ભાત સાથે ખાવ. 
 

વેબદુનિયા પર વાંચો