૧૪ વર્ષથી ચાલી રહ્યો છે સંબંધ, પ્રેમીનું પણ બાળક
આરોપી પ્રમોદ કંવર અને રામ સિંહ એક જ ગામના છે. બંને સ્કૂલથી જ એકબીજા સાથે સંબંધમાં આવ્યા હતા. પ્રમોદના લગ્ન પછી પણ રામ સિંહ સાથે તેનો સંબંધ ચાલુ રહ્યો. પોલીસ તપાસ મુજબ, પ્રમોદને વર્ષ ૨૦૨૧માં બીજું બાળક થયું હતું, જે પ્રેમી રામ સિંહનું બાળક હતું.