સ્વાદિષ્ટ ચિલી પનીર chilly paneer
સામગ્રી- પનીર - 35 ગ્રામ (કાપેલા) , મકઈનો લોટ (કોર્ન ફ્લોર) - અડધ કપ દહી -1 કપ આદું લસણ ના પેસ્ટ -1 નાની ચમચી ડુંગળી-2 કપ લીલ મરચાં -2 મોટી ચમચી સોયા સૉસ- 1 મોટી ચમચી ,સિરકા - 2 નાની ચમચી , અજિનોમોટો - 1 ચમચી, તેલ -ડીપ ફ્રાઈ માટે - મીઠું સ્વાદપ્રમાણે
બનાવવાની રીત- એક વાટકીમાં મકઈનો લોટ(corn Flour) , આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી મૉતેડ પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો. 2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા , સોયા સૉસ ,સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ પકાવું. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો.