×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- ટ્મેટો મસાલા ચાટ
શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (12:11 IST)
સામગ્રી - અડધો કપ ફણગાવેલી દાળ, 8 ટામેટાં, 1 પીસેલી ડુંગળી, 1 છીણેલું ગાજર, પીસેલું લીલું મરચું, સ્વાદાનુસાર મીઠું, બ્રેડનો ભૂક્કો, ચાટ મસાલો, લીંબુનો રસ, સેવ, કાપેલી કોથમીર.
બનાવવાની રીત - ટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો. એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય. એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશઅરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
નોંધ - આ ચાટને બનાવીને તરત જ સર્વ કરી દેવી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
તવા પુલાવ બનાવવાની સરળ રેસીપી ક્યાં નહી મળશે તમને
Guru Nanak Jayanti 2021:- આજે છે ગુરુ નાનક જયંતી જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ
રીંગણ નું ભરથુ- રીંગણાનો ઓળોનો સ્વાદ બમણુ કરવાના ટેસ્ટી ટિપ્સ
ઠેકુઆ Thekua
દિવાળી રેસીપી - ચકલી chakali
જરૂર વાંચો
Shubhanshu Shukla 18 દિવસ ની ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા પછી પરત ફર્યા, જુઓ વીડિયો
શુભાંશુ શુક્લા પૃથ્વી પર પહોંચતાની સાથે જ, તેની માતા ખુશીથી રડી પડી, કેક કાપીને ઉજવણી કરી.
માસૂમના મૃત્યુ પછી પણ, ડોકટરોએ સારવારનું નાટક કર્યું, તેને 22 દિવસ સુધી ICU માં રાખ્યો અને લાખો રૂપિયા વસૂલ્યા
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ઉપવાસ તોડવા વેજ બિરયાનીનો ઓર્ડર આપ્યો, પણ તેમાં ચિકન નીકળ્યો, જાણો આગળ શું થયું?
Nimisha Priya Hanging Postponed: ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી, જાણો નવીનતમ અપડેટ
ધર્મ
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
એપમાં જુઓ
x