જો તવા પનીર, ચિકન અને ચૉપ તો ઘણી વાર ખાદ્યા હશે પણ શું તમે ક્યારે તવા પુલાવ ખાદ્યુ છે? જો નહી તો ઈંતજાર કઈ વાતનો. આ રહી રેસીપી. આ રેસીપીની સૌથી ખાસ વાત છે કે જો તમે ડાઈટ પર છો તો ઘણી બધી શાકભાજી નાખી આ ડિશને તૈયાર કરી શકો છો. તેમજ વાઈટ રાઈસની જગ્યા બ્રાઉન રાઈસથી પણ આ રેસીપી બનાવી શકાય છે.
- તેમાં ડુંગળી નાખી સોનેરી થતા સુધી સંતાળો.
- પછી ટમેટા નાખો
- હવે બધા શાકભાજી, ગરમ મસાલા અને મીઠુ નાખી તેને નરમ થતા સુધી ઢાકીને રાંધો.
- જ્યારે શાકભાજી નરમ થવા લાગે ત્યારે 2 ચમચી પાણી નાખી 2 મિનિટ સુધી રાંધવું.
- નક્કી સમય પછી ચોખા મિક્સ કરી 2 મિનિટ ઢાંકીને રાંધો.