સિંગતેલના ભાવમાં વધારો, જાણો કેટલો થયો ડબ્બાનો ભાવ

બુધવાર, 29 ઑક્ટોબર 2025 (13:10 IST)
Oil Price Hike- કમોસમી વરસાદને કારણે કાચામાલની આવક ઘટતાં સિંગતેલના ડબ્બાના ભાવ વધીને 2400 રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે.

સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 15નો વધારો થયો છે.  વેપારીઓએ જણાવ્યું કે આગામી 15 દિવસમાં ફરી તેલના ભાવમાં ઘટાડો થશે.

છેલ્લા ૫-૬ દિવસથી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં સારો વરસાદ પડ્યો છે, તેથી કાચા માલની આવક ઓછી છે. જેના કારણે હાલમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર