ગુજરાતી જોક્સ- ઠંડ બહુ છે

ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (17:43 IST)
છોકરી- યાર બહુ ઠંડ પડી રહી છે 
મારા હોંઠ ફાટી ગયા છે.. 
 
છોકરી- અરી ગાંડી અત્યારે તો શરૂઆત  છે. આગળ-આગળ જો 
 
શું શું ફાટશે!!!! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર