ગુજરાતી જોક્સ- enjoy કરવા

બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (00:38 IST)
એક વાર જમાઈ પહેલીવાર એમના સાસરે ગયા 
 
ત્યાં એ આખો દિવસ બોર થઈ ગયું ત્યારે એ ગામવાળાથી પૂછ્યું 
 
અહીં કોઈ enjoy કરવા વાળી વસ્તુ નથી 
 
ગામવાળા- નહી ભાઈ 
 
1 જ હતી એ પણ તમે લઈ ગયા!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર