ગુજરાતી જોક્સ -સોચ નવી

રવિવાર, 1 ડિસેમ્બર 2019 (13:16 IST)
ભણેલી વહુ પૂજા કરવા બેસી
ત્યારે સાસુએ પૂછ્યું 
આ પાન પર લાલ ચિકણું પદાર્થ શું મૂક્યું છે? 
તો વહુએ જવાબ આપ્યું 
મમ્મીજી 
પૂજા માટે પાંચ ફળ નથી મળ્યા 
તો Mix fruit Jamમૂક્યો છે 
 
પૂજા તે જ સોચ નવી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર