ગુજરાતી જોક્સ-ચોથું પેગ લગાવી લીધું

બુધવાર, 27 માર્ચ 2019 (15:54 IST)
પતિએ પત્નીને મેસેજ મોકલ્યું 
 
તૂ મારા જીવનમાં ખુશી બનીને આવી 
 
તૂ મારા જીવનને સ્વર્ગ બનાવી દીધું છે 
 
આજે હું જે કઈ પણ છું તારા જ કારણે!!
 
પત્ની-રિપ્લાઈ કર્યું
 
ચોથું પેગ લગાવી લીધું 
 
હવે ઘરે આવી જાઓ 
 
કઈ નહી કહીશ!! 
 
પતિ- ઘરની જ બહાર ઉભો છું ગેટ ખોલ... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર