ગુજરાતી જોક્સ- કેવી રીતે માની ગયા

બુધવાર, 20 માર્ચ 2019 (00:12 IST)
બ્વાયફ્રેંડ- તારા ઘરવાળા 
 
આટલી સરળતાથી લગ્ન માટે 
 
કેવી રીતે માની ગયા 
 
ગર્લફ્રેંડ- બસ એક સવાલ પૂછ્યુ 
 
  બ્વાયફ્રેંડ- કયું સવાલ 
 
ગર્લફ્રેંડ- એ જ કે છોકરો શું કરે છે 
 
મે કીધું પેટમાં પગ મારી રહ્યા છે!!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર