ગુજરાતી જોક્સ - 3 મહિલાઓ 1 કલાકમાં કેટલી રોટલી બનાવશે

બુધવાર, 27 માર્ચ 2019 (15:53 IST)
ટીચર- એક છોકરી એક કલાકમાં 50 રોટલીઓ બનાવે છે 
 
તો ત્રણ છોકરીપ 1 કલાકમાં કેટલી રોટલી બનાવે? 
 
રામૂ- એક પણ નહી એકલી હોય તો જ કામ કરે બાકી 3 ભેગી તો પંચાત જ
 
જ કરે મેડમ .. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર