ગુજરાતી જોક્સ- સેટીંગ કરવા ઈચ્છે છે..

બુધવાર, 20 માર્ચ 2019 (00:06 IST)
ટીચર - આજે હું તમને Noun (સંજ્ઞા)
 
ભણાવીશ 
 
 લાલિયો તૂ ઉભો થા 
 
લાલિયો- હા બોલો 
 
ટીચર - છોકરી બધાથી હંસીને વાત કરે છે તેમાં છોકરી શું છે 
 
લાલિયો- છોકરી બગડેલી છે અને કોઈનાથી સેટીંગ કરવા ઈચ્છે છે.. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર