ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

વેબ દુનિયા ફીચર ટીમ

મંગળવાર, 21 એપ્રિલ 2026 (15:36 IST)
સોનૂ  - અરે યાર મોનૂ, તુ મારા લગ્નમાં તો આવીશને ?
મોનૂ  - જરૂર, હુ એ લોકો જેવો નથી 
જે મુસીબતમાં પોતાના મિત્રને એકલો છોડી દે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર