ગુજરાતી જોક્સ - દંડ આપુ,

ગુરુવાર, 16 એપ્રિલ 2026 (17:08 IST)
તેજ ગતિએ ગાડી ચલાવવા બદલ રમેશને કોર્ટમાં લઈ જવામાં આવ્યો.
જજે નિર્ણય આપતા કહ્યુ કે - તને કયો દંડ આપુ, 30 
 
દિવસની જેલ કે 3000 રૂપિયાનો દંડ?
રમેશ - 3000 રૂપિયા આપી દો ચાલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર