ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

શુક્રવાર, 17 એપ્રિલ 2026 (15:13 IST)
પુત્ર - જો હુ કાર ચોરી લઉ તો શુ થાય ?
પિતાજી - તુ જેલમાં જઈશ બીજુ શુ.
પુત્ર કાંઈક વિચારીને - તો પછી તમે મારી ગેરહાજરીમાં 
કારને ધોવડાવીને સર્વિસ વગેરે તો કરાવતા રહેશો ને ?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર