ગુજરાતી જોક્સ - એક વર્ષ પછી

વેબ દુનિયા ફીચર ટીમ

સોમવાર, 20 એપ્રિલ 2026 (15:33 IST)
લગ્નના એક વર્ષ પછી સોહની રડતી રડતી 
પોતાની માઁ પાસે આવી અને બોલી - 
મમ્મી, હુ ગુરજીતની સાથે નથી રહી શકતી. 
એ તો દરેક સમયે નશામાં જ રહે છે.
માઁ બોલી - આ વાતની તને આજે ખબર પડી, એક વર્ષ પછી.
ગુરજીત - પણ મમ્મી, પહેલા ખબર કેવી રીતે પડતી. 
એ તો કાલે એ પીધા વગર આવ્યા ત્યારે ખબર પડી કે એ તો પીયે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર