યુવતીના વકીલે કોર્ટમાં કહ્યુ કે આ મામલો અસાધારણ છે. તેણે કોર્ટને જણાવ્યુ કે યુવતીના પિતાને સેક્સની ઓફર એ માટે કરી કે આવુ કરવાથી પિતા પોતાની મંગેતર સાથે લગ્ન તોડી નાખશે. યુવતી ઈચ્છે છે કે તેના પિતાને આ મામલામાં ન ધસેડવામાં આવે. વકીલે પણ યુવતીને સજા ન આપવાનો આગ્રહ કર્યો છે. તેણે કહ્યુ કે આ કૃત્યથી સમાજને કોઈ નુકશાન થયુ નથી.