હાશ ! ભારત છેવટે જીતી ગયુ, બાકી હોગકોગે તો ભારતીય ફેન્સના જીવ અધ્ધર કરી દીધા હતા

બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (01:14 IST)
એશિયા કપના ચોથા મુકાબલામાં ભારતે હોંગકોંગને મેચ જીતવા 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 117 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂએ 60 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગ તરફથી કેડી શાહે 3 વિકેટ ઝડપી હતી. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ભારતે અંતિમ 10 ઓવરમાં ભારતે માત્ર 45 રન જ કર્યા હતા અને 5 વિકેટ પણ ગુમાવી હતી.
 
જવાબમાં હોંગકોંગની ટીમે 36 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વીના 176 રન બનાવી લીધા હતા .એવુ લાગતુ હતુ કે શુ શ્રીલકાની જેમ ભારત પણ ઊલટફેરનો શિકાર  બની જશે તો ? અંશુમન રથ 73 રન પર આઉટ થઇ ગયો હતો. જ્યારે નીઝાકત ખાન  92 રન બનાવી આઉટ થયો.

એશિયા કપના ચોથા મુકાબલામાં ભારતે હોંગકોંગને મેચ જીતવા 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 117 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂએ 60 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગ તરફથી કેડી શાહે 3 વિકેટ ઝડપી હતી. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ભારતે અંતિમ 10 ઓવરમાં ભારતે માત્ર 45 રન જ કર્યા હતા અને 5 વિકેટ પણ ગુમાવી હતી.
 
હોંગકોંગની ટૂર્નામેંટ બહાર થવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. આ પહેલા ગ્રુપ બી ની બે ટીમ સુપર ફોરમાં પહોંચી ચુકી છે. શ્રીલંકા ટૂર્નામેંટમાંથી આઉટ થઈ ચુકી છે. બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન એશિયા કપના સુપર ફોરમાં પહોંચી ચુકી છે. 
 
વેબદુનિયા પર એશિયા કપના ફુલ કવરેજ માટે અહી ક્લિક કરો 
 
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર