ભાદરવી પૂનમ ની શુભકામના
માઁ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાથૅના કરું છું
આપ સૌને નવરાત્રીની શુભકામના
'યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ' : જય માતાજી
માઁ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ,
શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.