વર્જીનિયા પૉલિટેકનિક ઈંસ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે ઑલિવ ઓઈલમાં રહલ લ્યૂરોપિન તત્વ શરીરમાં ઈંસુલિનને કાઢવામાં મદદ કરે છે. આ તત્વ એમીલાઈન નામના અણુની પણ શોધ કરે છે જે ડાયાબિટીસ થવાનુ કારણ હોય છે. આ બે રૂપોમાં લ્યૂરોપિન ડાયાબિટીસ થવાથી આપણને બચાવે છે.