જાડાપણુ દરેક બીમારીનુ કારણ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે લોકો ડાયેટિંગની મદદ લે છે. કેટલાક લોકો ડાયેટિંગના નામ પર ખૂબ ઓછુ ખાય છે. જેનાથી વજન ઓછુ થવાનુ તો દૂર પણ શરીરમાં કમજોરી આવી જાય છે. ડાયેટિંગ કરવા માંગો છો તો એક દમ ખાવાનુ છોડવાને બદલે ડાયેટ ચાર્ટ અપનાવો. ધીરે ધીરે તેમા લો કૈલોરીઝ ફૂડ સામેલ કરો. એક્સસાઈઝની સાથે સાથે સારુ ડાયેટ હોવુ પણ જરૂરી છે. તો આ રીતે બનાવો તમારો ફૂડ ચાર્ટ
સાંજની ચા - સાંજે ભૂખ લાગે તો 1 કપ ચા સાથે 1 મુઠ્ઠી મગફળીનુ સેવન કરો.
સાંજના સ્નેક્સ - સાંજે હલકો ફુલકુ જ ખાવુ જોઈએ. આ સમય માખણ વગરનુ વેજીટેબલ સૂપ પી શકો છો. ત્યારબાદ એક્સરસાઈઝ કે પછી વોક પર જાવ.
રાતનુ ડિનર - રાત્રે એક રોટલી, અડધી વાડકી દાળ, અડધી વાડકી શાક ખાવ. આ સાથે જ આખો દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો. આ રીતે ખાશો તો વજન ઘટવુ શરૂ થઈ જશે.