સ્વસ્થ રહેવા માટે કઈક ગળ્યું ખાઈને કરો દિવસની શરૂઆત

રવિવાર, 9 જૂન 2019 (00:53 IST)
કદાચ એવું હોય જેને ગળ્યુ ખાવું પસંદ ન હોય પણ જો વાત વજન ઓછું કરવાની હોય ત્યારે વાર જુદી છે. આયુર્વેદ પ્રમાણે તમારે સવારના નાશ્ત્માં કઈક ગળ્યું પણ જરૂર શામેલ થવું જોઈએ. નાશ્તામાં ગળ્યું શામેલ કરવાના ઘણા ફાયદા છે. આવો જાણીએ છે... 
1. રાત્રેના ભોજન અને સવારના નાશ્તાના વચ્ચે લાંબું અંતર થઈ જાય છે. સવારે તમારા શરીરને તરત ઉર્જાની જરૂરત હોય છે. જેની પૂર્તિ કઈક મીઠા ખાવાથી જલ્દી હોય છે. 
2. તમને નાશ્તામાં કઈક આવું ગળ્યું ખાવું જેમાં નેચરલ શુગર હોય તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવું જોઈએ. 
3. ગ્લાઈસેમિક ઈંડેક્સ તે આંકડો હોય છે, જે દર્શાવે છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ કેટલી જલ્દી કે ધીમે શરીરમાં ગ્લૂકોજ લેવલને વધારે છે. નેચરલ શુગર વાળા ખાદ્ય પદાર્થ ધીમે-ધીમે તમારા શરીરને ઉર્જા આપે છે. 
4. સવાર-સવારે ગળ્યું ખાવાથી અમારા શરીર આખો દિવસ એક્ટિવ રહે છે અને એનર્જીની ઉણપ નહી હોય છે. 
5. તમને હેલ્દી રહેવા માટે સવારના નાશ્તામાં 5 બદામ, 1 અખરોટ અને 1 સૂકા અંજીર પણ શામેલ કરવું જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર