બોર્ડ પરીક્ષાના અભ્યાસ માટે 21 જરૂરી ટિપ્સ Study and Exam Preparation 21 tips
બુધવાર, 8 જાન્યુઆરી 2020 (16:42 IST)
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે.
* તેને Strictly Follow કરવું પડશે અને તમને આ Routine, Exam ના સમયે ન બનાવું જોઈએ.
* પણ પહેલા જ બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ.
* જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે.
* તમને તમારું એક સરસ Notes તૈયાર કરવા જોઈએ.
* જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ.
* આખી ચોપડી પલટની જરૂર ન પડે.
* તમને જે પણ વાંચ્યું છે તેને વાર-વાર લખીને રિપીટ કરો.
* દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો.
* યાદ રાખો જેટલી પણ સમય વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય.
* પરીક્ષાના નામ થી ડરવું નહી.
* પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકતા.
* ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે.
* Exam Hallમાં હમેશા સમયથી પહેલા પહોંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકે.
* પરીક્ષામાં પહેલા તે પ્રશનને બનાવો જેને તમે સારી રીતે જાણતા હોય. Hard Questions પછી લેવા .
* Self Study તમારી ક્ષમતાને વધારે છે.
* પરીક્ષાથી પહેલા તે Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય.
* કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીમી રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ.
* ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો.
* અને યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે.
* યાદ રાખો કે તમારું મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ.