સ્ટડી મટેરિયલ માટે બોર્ડએ એક નંબર અને ઈમેલ આઈડી રજૂ કર્યું છે. તમે અહીં તમારું મેસેજ મોકલી શકો છો. બોર્ડ દ્વારા રજૂ નંબર 8905629969 છે. જ્યારે
[email protected] પર તમે ઈમેલ પણ મોકલી શકો છો. રિપોર્ટ મુજબ ઈમેલ મળ્યા પછી બે થી ત્રણ કલાકની અંદર વિદ્યાર્થીને સ્ટડી મટેરિયલ મળી જશે.