ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

બુધવાર, 22 એપ્રિલ 2026 (15:01 IST)
પિતા - (પુત્રથી ગુસ્સે થઈ) - 
કેટલી વખત તને કહ્યુ કે જમતી વખતે વાતો ન કરાય.
પુત્ર - પણ પપ્પા,

પિતા - જમ્યા પછી બોલજે 
હું તો એટલું જ કહી રહ્યો હતો કે તમારી દાળમાં માખી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર