Randhan Chhath 2025- રાંધણ છઠ કઈ તારીખે છે 2025

સોમવાર, 11 ઑગસ્ટ 2025 (11:43 IST)
14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે

શીતળા સાતમ 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ છે. શીતળા સાતમના એક દિવસ પહેલા રાંધણ છઠ હોવાથી, રાંધણ છઠ ગુરુવાર, 14 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે

 શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે .

ALSO READ: Kitchen Tips- કામ કરતી મહિલાઓ માટે 5 મિનિટની સુપર કિચન ટ્રિક્સ

ALSO READ: રક્ષાબંધન માટે આ પનીર સેવ નમકીન તૈયાર કરો, ઝડપથી જુઓ આ સરળ રેસીપી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર