વરિયાળીનું સેવન કેવી રીતે કરવું
જમ્યા પછી તમે વરિયાળી ચાવીને ખાઈ શકો છો. તમે તેને વરિયાળી અને ખાંડ મિક્સ કરીને પણ ખાઈ શકો છો. વરિયાળીને પીસીને પાવડર બનાવો. ૧ ચમચી વરિયાળીનો પાવડર પાણી સાથે ખાઓ. જો તમે ઈચ્છો તો વરિયાળીનું પાણી પણ પી શકો છો. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે, તેમણે થોડા દિવસો સુધી સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.