લાઈફસ્ટાઈલ ડેસ્ક - કંદમૂળ કે જડી બૂટીના નામ સાંભળતા જ જમીનના અંદર વાવતી શાકભાજીના ખ્યાલ આવી જાય છે. પછી એ આદું હોય કે ડુંગળી, લસણ કે સૂરનકંદ. આ છોડમાં ઘણા ઔષધીય ગુણ છે. તો જો તમે સંક્ર્મણ અને બીજા રોગો માટે વાર-વાર દવાઓ લેતા પરેશાન થઈ ગયા છો , તો ઘરે જ થોડા ઘરેલૂ ઉપાય કરી આરામ મેળવી શકો છો. મસૂડોથી થતી મુશ્કેલીઓ , ગૈસની સમસ્યાથી લઈને પુરૂષ સંબંધી પરેશાનીઓના પણ ઉકેલ છુપાયેકા છે કંદ મૂળમાં . એનાથી શરીરને પણ તાકાત મળે છે અને આ હૃદયથી સંકળાયેલા રોગોમાં પણ ફાયદાકારી છે. અમે જંગલી ડુંગળી , દારૂ હળદર વિશે જાણીશ ...
દાદ , ખાજ ખંજવાળમાં આરામ
ડુંગળીના બીયડને સિરકામાં વાટીને લગાવવાથી દાદ , ખાજ અને ખંજવાળમાં ખૂબ જલ્દી આરામ મળે છે. ડુંગળીન રસમાં સરસવના તેલ મિક્સ કરી સાંધા પર માલિશ કરવાથી ગઠિયા રોગ , સાંધાના દુખાવામાં આરામ મળે છે. વૃદ્ધ અને બાળકોને વધારે કફ થઈ જતા , ડુંગળીના રસમં મિશ્રી નાખી ચાટવાથી ફાયદા મળે છે.
પુરૂષોની પરેશાની દૂર થાય છે.
બાળકોના શારીરિક વિકાસ માટે ડુંગળી અને ગોળના સેવનની સલાહ ગુજરાતના ડાંગી આદિવાસી આપે છે. એ આદિવાસીઓનો માનવું છે કે ડુંગળીના સફેદ કંદના રસ , મધ , આદું ના રસ અને ઘીના મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી પૌરૂષત્વ મળે છે.