ઘણા લોકો સ્લીવલેસ પણ નહી પહેરી શકતા કારણકે તેમના અંડરઆર્મ્સ સૌની સામે આવી જવાનો ડર સતાવે છે. જો તમારા પણ અંડરઆર્મ્સ કાળા છે તો જાણો કે ક્યાં તમે પણ તો તેમાથી કોઈ ભૂલ નહી કરી રહ્યા છો, જે અંડરઆર્મ્સનો રંગ ડાર્ક કરવા માટે જવાબદાર છે. પણ તેનાથી પરેશાન થવાની જગ્યા તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો આજે તમને આ સમસ્યાથી રાહત મેળવવાના કેટલાક દેશી ઉપાય જણાવીએ છે.
લગાવવાથી તમને અંતર નજર આવશે.
બેકિંગ સોડા
અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા બેકિંગ સોડા ફાયદાકારી ગણાય છે. તેના માટે એક મોટી ચમચી બેકિંગ સોડામાં જરૂર મુજબ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવીને અંડરાઆર્મ્સ પર 5-10 મિનિટ સુધી લગાવો. પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.
સફરજનનો સિરકો અને બેકિંગ સોડા
તેના માઅટે 4 મોટી ચમચી સફરજનનો સિરકોમાં જરૂર મુજબ બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પ્રભાવિત જગ્યા પર હળવા હાથથી મસાજ કરવી. 10 -15 મિનિટ સુધી રહેવા દિ. પછી હળવા હાથથી ઘસીને તેને સાફ કરીને તાજા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી સ્કિન સાફ વ્થશે અને નિખરી અને નરમ નજર આવશે