વેટ લોસ એક એવુ પ્રોસેસ છે જેમા અનેક નાની મોટી વાતો જોડાયેલી છે. તમારી અનેક નાની-નાની આદતો વજન ઓછુ કરવા અને વધારવા માટે જવાબદાર હોય છે. વેટ લોસ માટે સવારની આદતો સૌથી વધુ જવાબદાર હોય છે. જેનાથી તમારુ વજન ફક્ત ઝડપથી વધતુ જ નથી પણ કયારેક કયારેક તો તમારુ વજન પરમાનેંટલી એટલુ વધી જાય છે કે કોઈપણ ઉપાયથી ઓછુ થતુ નથી. આવો જાણીએ સવારની એ કંઈ આદતો છે જેનાથી વજન વધે છે
-ભાગતા દોડતા નાસ્તો બિલકુલ ન કરો. તેનાથી એ સહેલાઈથી પચતો નથી.
- અનેક લોકો તો નાસ્તો કર્યા વગર જ ઘરેથી નીકળી જાય છે. આવુ કરવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે.