ફેસબુક પર ફરી નવી મુસીબત, UK એ તપાસ પછી ઠોક્યો 515 કરોડ રૂપિયાનો દંડ, કહ્યુ - કાયદાથી ઉપર કોઈ નથી

બુધવાર, 20 ઑક્ટોબર 2021 (19:14 IST)
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક (Facebook) એક વાર ફરીથી વિવાદોમાં ઘેરાય ગયુ છે. યૂનાઈટેડ કિંગડમ (United Kingdom UK) ના કૉમ્પ્ટીશન રેગુલેટરની તરફથી ફેસબુક પર લગભગ 50 મિલિયન પૌંડનો દંડ ઠોક્યો છે. સાઈટ પર આ દંડ એ સમયે લગાવ્યો જ્યારે રેગુલેટરે પોતાની તપાસમાં જોયુ કે કંપનીએ જાણીજોઈને એ માહિતી સંતાડી છે જે Giphyના અધિગ્રહણ સાથે સંબંધિત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર