ફેસબુકનું એનિમેટેડ 'અવતાર' ફીચર એકદમ મજેદાર છે

મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (15:31 IST)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક યૂજર્સ માટે પોતાનું વર્ચ્યુઅલ કાર્ટૂન અથવા એનિમેટેડ કેરેક્ટર બનાવી શકે છે. Avataras નામનો ફેસબુક એપનાં લેટેસ્ટ વર્ઝનમાં 'અવતાર' નામનું નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુઝર્સ તેની મદદથી પોતાના કેરેક્ટરને ડિઝાઈન કરી રહ્યા છે. વિશ્વનું બીજું સૌથી મોટું બજાર ભારતમાં, હવે ફેસબુક તમામ યૂજર્સઓને આ વિકલ્પ આપી રહ્યું છે.
ફેસબુક દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન, સોશિયલ મીડિયા પર યૂજર્સનો ઈંટરએક્શન વધ્યો છે અને એપનો ઉપયોગ પણ વધ્યો છે. નવી અવતાર સુવિધા ઘણા ચહેરા, હેરસ્ટાઇલ અને આઉટફિટ્સને સપોર્ટ કરે છે જે ખાસ કરીને ભારતીય વપરાશકર્તાઓ માટે કસ્ટમાઇઝ કરાયુ છે. એકવાર અવતાર બન્યા પછી, વપરાશકર્તાઓ મેસેન્જર પર તેમના ચહેરા સાથે સ્ટીકરો મોકલી શકશે અને ટિપ્પણીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર