ટૉલ ફ્રી નંબરની મદદથી
એક એસબીઆઈ ગ્રાહક્ના રૂપમાં તમે તમારુ બેલેંસ ચેક કરવા કે મિની સ્ટેટમેંટ પ્રાપ્ત કરવા માટે બેંક દ્વારા ઉપલબ્ધ કરાવેલ એસએમએસ સેવાનો પ્રયોગ કરી શકો છો. બેલેંસ ચેક કરવા માટે BAL લખીને 09223766666 પર એસએમએસ કરી દો. તત્કાલ તમારા મોબાઈલ પર બેલેંસન્નો મેસેજ આવી જશે. બીજી બાજુ મિની સ્ટેટમેંટ માટે MSTMT લખીને 09223866666 પર એસએમએસ કરો.
બેંક ATM કાર્ડ
જો તમારી પાસે એસબીઆઈ દ્વારા રજુ એટીએમ ડેબિટ કાર્ડ ક હ્હે તો તમે નિકટન અએટીએમ જઈને મશીનમાં કાર્ડ સ્વાઈપ કરીને Balance Enquiry વિકલ્પ પસંદ કરો. અહી પિન નંબર નાખ્યા પછી સ્ક્રીન પર બેલેંસનો મેસેજ જોવા મળશે. તમે તેની પ્રિંટ પણ કાઢી શકો છો. બીજી બાજુ મિની સ્ટેટમેંટ માટે પણ અહી વિકલ્પ આપવામાં આવે ક હે. અહી મિની સ્ટેટમેંટના માધ્યમથી તમે છેલ્લા 10 દિવસની લેવડ દેવડ કાઢી શકો છો.
મિસ્ડ કોલ આપીને ચેક કરો એકાઉંટ બેલેંસ
એસબીઆઈ એકાઉંટ હોલ્ડર મિની સ્ટેટમેંટ, ઈ સ્ટેટમેંટ, એટીએમ પિન જનરેટ કરવા સહિત અન્ય કાર્યો માટે મિસ્ડ કૉલ બેકિંગની મદદથી લઈ શકે છે. આ માટે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી REG<Space>Account Number લખીને 09223488888 પર મોકલો. કેવાર જ્યારે આ સર્વિસ એક્ટિવેટ થઈ જાશે તો તમને બેંક તરફથી એક કંફર્મેશન મેસેજ મળી જશે.