જો તમે ઈચ્છો છોકે એક એવુ એકાઉંટ ખોલાવો જેમા તમને મિનિમમ બેલેંસ મેંટેન ન કરવુ પડે (સેવિંગ એકાઉંટમાં મિનિમમ બેલેંસ મેંટેન ન હોવા પર ચાર્જ કપાય છે) અને તમે તેને સેવિંગ એકાઉંટની જેમ ઉપયોગ કરી શકો તો સ્ટેટ બેંક ઓફ ઈંડિયા સહિત અનેક બેંક તેની સુવિદ્યા આપી રહી છે. આવા લોકો BSBD (બેસિક સેવિંગ બેંક ડિપોઝીટ)એકાઉંટ ખુલાવી શકે છે. તેમા તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ જેવી સગવડ પણ આપવામાં આવી રહી છે.
5. ઈન-ઓપરેટિવ એકાઉંટને એક્ટીવેટ કરવા અને એકાઉંટ બંધ કરવાનો પણ કોઈ ચાર્જેસ નથેી.
6. એક મહિનામાં ચાર ટ્રાંજેક્શન - તમારા કે બીજા બેંક ATMથી મુક્ત છે.
SBI ઉપરાંત HDFC, PNB, ICICI, Axis બેંક પણ BSBD એકાઉંટની સુવિદ્યા આપી રહી છે. કસ્ટમર એક બેંકમાં એક જ એકાઉંટ ખોલાવી શકે છે આવુ વધુથી લોકોને બેંકિંગ સેવા સાથે જોડવા માટે કરવામાં આવે છે.