1 વિશ્વાસ રાખો, સફળતા નો સફર ધીરે ધીરે થાય છે,
પણ જો થંભી જાય તો સફર પણ થંભી જાય છે.
શનિવારની શુભેચ્છા..
2 પોતે ભૂલ કરી ને શીખવા કરતા,
બીજા ની ભૂલો પરથી શીખો.
હેપી શનિવાર
3 સફળતા માટે ખાલી સ્વપ્નો થી કામ નહીં ચાલે
પણ સફળતા મેળવવા માટે મહેનત પર કરવી પડશે
શનિવારની શુભેચ્છા