Friendship Day wishes in Gujarati: મિત્રતાનો સંબંધ જીવનની એ ક્ષણ છે જે અણમોલ ભેટ છે જેને અમે ખુદ પસંદ કરીએ છીએ. આ ફક્ત સાથ રહેવાનો નહી પરંતુ એક બીજાને સમજાવવાનો સહારો આપવા અને દરેક ક્ષણે ખુશીઓ શોધવાનુ નામ છે. આ વખતે ફક્ત એક મેસેજ નહી પરંતુ કંઈક એવુ મોકલો જે સીધુ દિલમાં ઉતરી જાય. અમે તમારે માટે લાવ્યા છે ફ્રેડશિપ ડે નુ એક એવુ કલેક્શન જે સાચી મૈત્રીને શબ્દોમાં વર્ણવશે. આ શાયરીઓ તમારા મિત્રના ચેહરા પર મુસ્કાન લાવશે અને તેમને અહેસાસ કરાવશે કે તેમની દોસ્તી કેટલી અણમોલ છે.
1 મારી મૈત્રીનો બસ
આટલો અસૂલ છે
જ્યારે તુ કબૂલ છે તો
તારુ બધુ જ કબૂલ છે
હેપી ફ્રેંડશિપ ડે
2 મિત્રને મિત્રનો ઈશારો યાદ રહે છે
દરેક દોસ્તને આપણી મૈત્રી યાદ રહે છે
કેટલીક ક્ષણ સાચા મિત્રો સાથે તો વિતાવો
એ અફસાનો મોત સુધી યાદ રહે છે
હેપી ફ્રેંડશિપ ડે
3 હુ તારા વખાણ કરુ એ મારાથી થાય નહી
સાંભળ હોશ માં તો આવ
તુ કોઈ સેલિબ્રીટી નથી
પણ ખાસ તો છે તુ
મારો જીગરનો ટુકડો છે તુ
હેપી ફ્રેંડશિપ ડે
4 આશાઓને તૂટવા ન દઈશ
આ મિત્રતાને ઓછી ન થવા દઈશ
મિત્ર મળશે મારાથી પણ સારા છતા
આ દોસ્તનુ સ્થાન બીજા કોઈને આપીશ નહી
મિત્રતા દિવસની શુભેચ્છા
5 પ્રેમમાં જ છે 'તાકત' (Is me krishna sudama ki image)