પદનુ નામ - અપરેંટિસ(Apprentice)- માર્કેટિંગ વિભાગ -દક્ષિણ ક્ષેત્ર
પદની સખ્યા - 345
શૈક્ષણિક યોગ્યતા (Educational Qualifications): કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ. 2 વર્ષનો આઈટીઆઈ સર્ટિફિકેટ અને ડિપ્લોમા.
અંતિમ તારીખ - 21 સપ્ટેમ્બર 2018
સિલેક્શન પ્રોસેસ - ઉમેદવારની પસંદગી ઈંટરવ્યુ અને એક્સપીરિયંસના આધાર પર કરવામાં આવશે.