પૈસા ડબલ કરવાની યોજના ટાળો
whatsapp પર તમે કોઈને છેતરવા કે મજાકમાં પણ પૈસા ડબલ કરવાની યોજના આવા ટાઈપના મેસેજ મોકલવાની ભૂલ કરતા નથી. આમ કરશો તો પોલીસ ફરિયાદ થાય તો તમને જેલ જવુ પડી શકે છે.
વોટ્સએપ હેક કરવાનો પ્રયાસ કરશો નહીં
અશ્લીલ સામગ્રી શેર કરશો નહીં
જો તમે વોટ્સએપ પર અશ્લીલ સામગ્રી શેર કરો છો અને જો કોઈ તેની વિરુદ્ધ ફરિયાદ કરે છે, તો તમારે જેલ જવું પડી શકે છે. તેથી વ્હોટ્સએપ પર કોઈપણ અશ્લીલ સામગ્રી શેર ન કરવી વધુ સારું રહેશે.