વોટ્સએપે લોન્ચ કર્યા નવા ફીચર્સ
2013માં કરી હતી વોઈસ મેસેજિંગની શરૂઆત
દુનિયાભરમાં યુઝર્સ રોજ 7 બિલિયન વોઈસ મેસેજ મોકલે છે
વોટ્સએપે લોન્ચ કર્યા નવા ફીચર્સ
વોટ્સએપે જણાવ્યું છે કે એન્ડ્રોઇડની સાથે સાથે IOS યુઝર્સ પણ વોઈસ મેસેજને પોઝ અને રિઝયુમ કરી શકશે.