લીલી મેથી ગુણોનો ખજાનો છે. આ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે સાથે જ આ તમારી ત્વચા માટે પણ ખૂબ લાભકારી સાબિત થય છે. ભલે તમારા ચેહરા પર પિંપલ્સ હોય, દાગ ધબ્બા હોય કે પછી કાળી નિશાની.. આ ત્વચા સાથે જોડાયેલ દરેક સમસ્યાને ખતમ કરે છે. જો તમે લીલી મેથીનો ફેસ પેક બનાવીને તમારા ચેહરા પર લગાવો છો તો તેનાથી તમે ગોરા બની શકો છો.
2. તૈયાર કરેલ પેસ્ટમાં મધ મિક્સ કરો.
3. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને તેનો ફેસ પેક તૈયાર કરી લો.
4 આ ફેસ પેકને તમારા ચેહરા પર લગાવો. 15 મિનિટ પછી ચેહરો પાણીથી ધોઈ લો.
આ પેક ચેહરાના દાગ-ધબ્બા અને કાળી કરચલીઓ દૂર કરે જ છે સાથે જ આ ચેહરા પર પિંપલ્સને આવતા પણ રોકે છે. કારણ કે તેમા એંટીબેક્ટેરિયલ રહેલા હોય છે. આ ઉપરાંત મેથીનુ પેક લગાવવાથી ત્વચામાં નિખાર પણ આવે છે.