ટૂથબ્રશનો ઉપયોગ અમે અત્યાર સુધી દાંતને સુંદર બનાવા માટે કરતા છે પણ શું તમને ખબર છે કે ટૂથબ્રશ માત્ર દાંત સાફ કરવા જ નહી પણ બ્યૂટી રૂટીનનો પણ ભાગ છે. તમે ટૂથબ્રશની મદદથી ક્લીયર અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. આવો જાણી કેવી રીતે અમે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ ત્વચા મેળવી શકીએ છે.