કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબર, 2020 ના રોજ ઉદ્યોગપતિ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી. કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે 2004 માં ફિલ્મ 'ક્યૂન હો ગયા ના' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સ્પેશિયલ 26 ના સિંઘમમાં પણ જોવા મળી છે.