ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક જોડાય છે
ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટાપ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ ...
જગન્નાથજીના 145મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને ના પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે.
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા ...
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રથયાત્રામાં જોડાનારી ભજનમંડળીઓ પ્રસાદનું વિતરણ કરનારી મોટર, ટ્રકોમાં પ્રવાસ કરનારાઓ તથા અખાડાના અખાડિયન સહિત અને સ્વયંસેવકોના રથયાત્રાના બે-ત્રણ દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા ...
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. jagannath rath yatra હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ ચાર ધામને દરેક યુગનું પ્રતિક માનવામાં આવે છે. દરવર્ષ નીકળનારી જગન્નાથ, બલરામ અને ...
કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીને અને મંદિરના ગર્ભગૃહમાંમાં બિરાજમાન કરાયા હતા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આટલા વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર નીકળી હતી. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી પડી. આ રથયાત્રા જેના દર્શન માટે રથયાત્રા રૂટ પર ભક્તોના ટોળેટોળા તેમના દર્શન અને સ્વાગત ...
કોરોનાની બીજી લહેરનો લગભગ અંત અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા બે વર્ષ પછી નીકળી રસ્તાઓ પર નીકળી પડી છે. રથયાત્રા પહેલા મંગળા આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...